logo

રાજકોટ માં ટ્રાફિક પોલીસ અને વાહન માલિક વચ્ચે નું રક્જક નો વિડિઓ થયો વાયરલ.

અવાર નવાર વાહન પાર્કિંગ મુદે થતી સમસ્યા હવે આમ વાત થઇ ગઈ હોય જાણે, આ સમસ્યા ફક્ત રાજકોટ નહિ આખા ગુજરાત ની છે, પાર્કિંગ પ્લોટો પર થયેલા દબાણો તંત્ર દૂર કરે અને પાર્કિંગ ની વ્યવસ્થા કરાવે તેવી લોકમાંગ છે.

184
7143 views